હાઈકોર્ટની લખનૌ બેન્ચે માફિયા મુખ્તાર અંસારીના પુત્ર ધારાસભ્ય અબ્બાસ અંસારીને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. ન્યાયાલયે અબ્બાસ અંસારીના આગોતરી જામીન અરજીને ફગાવી દેતા કહ્યું કે, આરોપી પાસેથી હથિયારો અને મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા હતા. તે શૂટિંગ સ્પોર્ટસ માટે નહોતા.