ઉત્તર પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરતાં મુખ્તાર અન્સારીના પુત્રના નવી દિલ્હીના વસંતકુંજ ખાતે આવેલા ઘરમાંથી મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કર્યા છે. દરોડાની કામગીરી દરમિયાન વિવિધ દેશોમાંથી ખરીદેલી છ બંધૂક અને ૪,૪૩૨ કારતૂસ પણ જપ્ત કરી હતી. અબ્બાસ અન્સારી સામે શસ્ત્ર કાયદા હેઠળ કેસ દાખલ હતો અને તેમાં એક લાઇસન્સ પર છ શસ્ત્ર ખરીદ કરવાની વાત સામે આવી હતી.