અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધી પર આખી દુનિયાની નજર છે. આ શપથવિધીમાં ભારતમાંથી કોણ કોણ હાજર રહેશે તેના પર ભારતીયોની પણ નજર છે ત્યારે ભારતમાંથી દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી ટ્રમ્પની શપથવિધીમાં હાજર રહેશે એવા અહેવાલ છે.