-
રિલાયન્સ અને જિઓના માલિક મુકેશ અંબાણી સતત 10મી વખત ભારતના સૌથી અમીર બન્યા છે. ફોર્બસ મેગેઝીન દ્વારા ભારતના 100 ધનિકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મુકેશ અંબાણી 2.47 લાખ કરોડની કુલ નેટવર્થ સાથે ટોપ પર રહ્યાં છે. બીજા સ્થાને વિપ્રોના અઝીમ પ્રેમજી રહ્યાં છે. જ્યારે ગૌતમ અંબાણીને 10મું સ્થાન મળ્યું છે. નોટબંધીને કારણે દેશના અર્થતંત્ર પર અવળી અસર થઇ, પરંતુ ધનિકોની આવકમાં કોઇ ઘટાડો થયો નથી. મુકેશ અંબાણીની આવક ગુજરાતના વાર્ષિક બજેટ દોઢ લાખ કરોડ કરતાં પણ વધારે છે.