મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પોતાના જિયો (Jio) પ્લેટફોર્મને હવે વિદેશી શેર બજારમાં લિસ્ટ કરાવા પર કામ કરી રહી છે. જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે, Jio પ્લેટફોર્મને ક્યાં અને કેટલા ટકાની ભાગીદારી સાથે કરાવવામાં આવશે?
બ્લુમબર્ગના એક્સક્લુઝિવ રિપોર્ટ અનુસાર, RIL હવે બેંકોની સાથે Jio પ્લેટફોર્મને વિદેશોમાં લિસ્ટ કરાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ઓફરિંગ આગામી 12 થી 24 મહિનામાં થઈ શકે છે. જો કે હજુ સુધી જાણી નથી શકાયું કે, કંપની ક્યા શેર બજારમાં IPO બહાર પાડશે અને કેટલાનો ઈશ્યૂ હશે?