રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર સતત ૧૨મા વર્ષે ફોર્બ્સની ભારતીય ધનિકોની યાદીમાં ટોચ પર રહ્યા છે. તેમની સંપત્તિ વધીને ૫૧.૪ અબજ ડોલર થઈ છે. જિઓને કારણે તેમની નેટવર્થમાં ૪.૧ અબજ ડોલરનો ઉમેરો થયો છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે, આર્થિક મંદીને કારણે દેશનાં ધનિકો માટે આ વર્ષ પડકારજનક રહ્યું હતું અને ૨૦૧૯ના ધનિકોની યાદીમાં સમાવાયેલા ધનિકોની સંપત્તિમાં ૮ ટકાનો એટલે કે ૪૫૨ અબજ ડોલરનો ઘટાડો થયો હતો.