સાઉદી અરબના શહેર રિયાધમાં આયોજિત વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ- ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવને સંબોધિત કરતી વખતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સ્વીકાર્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તીનો ગાળો છે. જોકે તેમણે આ ગાળો અસ્થાયી જણાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે સરકારે વર્તમાનમાં જે નિર્ણયો લીધા છે તેનાથી આગામી ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થાને તેજી મળશે. સાથે જ તેમણે કહ્યું કે, મને પૂરો ભરોસો છે કે આવનાર સમયમાં પરિસ્થિતિ બદલાશે.