દેશના ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણી ને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, ધમકી આપનારે પહેલા બે વખતમાં 20 કરોડ અને ત્યારબાદ 200 કરોડ રુપિયાની ખંડણી માગી હતી ત્યારે હવે તેણે 400 કરોડ રુપિયાની ખંડણી માગી છે.