નિયાના ટોપ ટેન અમીર લોકો ના ગ્લોબલ લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ની હાલત ખરાબ થઈ ગઈ છે અને તેઓ આ યાદીમાં નીચે પટકાયા છે અને હવે તેમનું સ્થાન આ યાદીમાં ચોથા નંબર પર આવી ગયું છે. તાજેતરમાં જાહેર થયેલી યાદીમાં આ લિસ્ટમાં હવે મુકેશ અંબાણી નું સ્થાન નવમું થઈ ગયું છે. શુક્રવારે તેઓ આ યાદીમાં પાંચમાં ક્રમ પર હતા પરંતુ ત્યાર બાદ શેરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શેર માં ભયંકર પછડાટ આવી હતી. આ પછડાટ ની સીધી જ અસર મુકેશ અંબાણી ની સંપત્તિ પર પડી છે અને તેને પગલે ગ્લોબલ અમીરોના લિસ્ટમાં તેમની હાલત ખરાબ થઈ ગઈ છે અને તેઓ નીચે પટકાઈ ગયા છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ સોમવારે મુકેશ અંબાણીની સંપત્તિમાં કુલ રૂપિયા 50,658 કરોડનો ઘટાડો થઈ ગયો હતો.