દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ચૂક્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપાથી મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં દીકરા આકાશ અંબાણી પિતા બની ગયા છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે. શ્લોકા અંબાણીએ મુંબઇમાં જ તેમનાં પહેલાં સંતાનને જન્મ આપ્યો છે.
દીકરાનાં જન્મથી આખો અંબાણી પરિવાર ખુશ છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી પહેલી વખત દાદા દાદી બન્યા છે તેમજ કોકીલાબેન અંબાણીએ પ્રપૌત્રનો ચહેરો જોયો છે ત્યારે અંબાણી પરિવારનો હરખ સમાતો નથી. હાલમાં મહેતા અને અંબાણી બંને પરિવારમાં ખુશીનો માહોલ છે.