-
મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર આયોગે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇને એમબીએમાં ભણતાં અને રહસ્યમય સંજોગોમાં માર્યા ગયેલા વિદ્યાર્થી સંતોષસિંગના મૃત્યુના કેસની તપાસ હત્યાની શંકા રાખીને કરવાને બદલે ભળતી જ અને આડાપાટે તપાસ કરીને કોર્ટને રિપોર્ટ આપ્યો હતો. વિદ્યાર્થીના પિતાએ સંતોષની હત્યા થઇ હોવાના પ્રાથમિક પુરાવા જાતે શોધીને આપ્યા છતાં સીબીઆઇએ તેના આધારે કોઇ તપાસ કરી નહોતી. છેવટે આખો મામલો માનવ અધિકાર આયોગમાં ગયો અને આયોગે તપાસ કરીને સીબીઆઇને 15 લાખનો દંડ ફટકારી આ રકમ મૃતકના પિતાને આપવા જણાવ્યું છે.