ચેન્નઇ સુપરકિંગ્સ ની ટીમ આઇપીએલ 2021 (IPL 2021) માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. એમએસ ધોની (MS Dhoni) ની ટીમ પણ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતની આ મેગા ટી-20 લીગ પહેલાં માહીને પોતાના ફેન્સને પોતાની ઝલક બતાવી છે.
CSK ની નવી જર્સી લોન્ચ
ચેનઇ સુપરકિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન એમએસ ધોની આઇપીએલ 2021 (IPL 2021) માટે નવી જર્સી (Jersey) લોન્ચ કરી દીધું છે. સીએસકે (CSK) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે જેમાં માહી તમિલ (Tamil) ભાષામાં બોલતાં જોવા મળી રહ્યા છે.