ભારતીય જનતા પાર્ટીએ સાંસદ સંજય જયસ્વાલને લોકસભામાં તેના ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે ભાજપે નીચલા ગૃહમાં વ્હીપની પણ નિમણૂક કરી છે. સંજય જયસ્વાલ બિહારની ચંપારણ લોકસભા સાંસદ છે.
લોકસભામાં ભાજપના વ્હીપ : લોકસભામાં ભાજપ દ્વારા વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવેલા સાંસદોમાં દિલીપ સાલકિયા, ગોપાલજી ઠાકુર, સંતોષ પાંડે, કમલજીત સેહરાવત, ધવલ લક્ષ્મણભાઈ પટેલ, દેવુસિંહ ચૌહાણ, જુગલ કિશોર શર્મા, કોટા શ્રીનિવાસ પૂજારી, સુધીર ગુપ્તા, સ્મિતા ઉદય વાળા, અનંત નાયક, દામોદર અગ્રવાલ, કોંડા વિશ્વેશ્વર રેડ્ડી, સતીશ કુમાર ગૌતમ, શશાંક મણિ અને ખગેન મુર્મુનો સમાવેશ થાય છે.