-
મધ્યપ્રદેશ સરકારે ગ્વાલિયરમાં દલિત આંદોલનને ધ્યાનમાં રાખી સંભવિત હિંસાને રોકવા માટે 3 એપ્રિલના રોજ સવારે 6થી 12ની વચ્ચે સમગ્ર શહેરમાં કલમ 144નો અમલ કરવાની જાહેરાત કરી છે. કલમ 144ના અમલ વખતે 4 કરતાં વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ હોય છે. ગયા વર્ષે એસટી એસસી રક્ષણ કાયદાના મામલે આયોજીત રેલીમાં હિંસા ભડકતાં 7 લોકો માર્યા હતા. તેથી આ વખતે કલમ 144નો અમલ થશે.