મધ્ય પ્રદેશમાં પથ્થરબાજો પાસેથી વસૂલી અંગેના કાયદા માટેનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે, ઉપદ્રવીના મૃત્યુ બાદ પણ તેની સંપત્તિમાંથી વસૂલી કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.
આ સંબંધે મધ્ય પ્રદેશ જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાનના નિવારણ અને નુકસાનની વસૂલાત માટેના એક્ટનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.