મધ્ય પ્રદેશ સરકારના સ્ટેટ પ્લેનનું ગ્વાલિયર ખાતે ક્રેશ લેન્ડિંગ થયું હતું. આ પ્લેન રેમડેસિવિર ઈન્જેક્શન લઈને આવી રહ્યું હતું. જાણવા મળ્યા મુજબ ગ્વાલિયર વિમાની મથક ખાતે ઉતરાણ દરમિયાન પ્લેન સ્લિપ થયું હતું અને દુર્ઘટના બની હતી. સદનસીબે બંને પાયલોટ સુરક્ષિત છે અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે.