-
મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન બાદ કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી કમલનાથે ચૂંટણીમાં આપેલા વચન પ્રમાણે જાહેર કર્યું છે કે વિધાનસભામાં ધાંધલ ધમાલ કરનાર અને નિયમોની બહાર જઇને વર્તન કરનાર ધારાસભ્યોના પગાર-ભથ્થામાંથી દંડની રકમ કાપી લેવામાં આવશે. વિધાનસભામાં ચર્ચા અને સહમતિથી કામકાજ થશે. પરંતુ હોહા અને ધાંધલ ધમાલ મચાવવી હોય તો તેના માટે જાહેર સડકો છે. ત્યાં જઇને વિરોધ કરે.