Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાઈબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા શિકાગો યુનિવર્સિટી અને અમદાવાદની મણિનગર આઈટીઆઈ વચ્ચે એમઓયુ થયા છે. આ સમજૂતિ કરાર થવાને કારણે હવે આઈટીઆઈમાં સાઈબર ક્રાઈમને લગતી ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે જ સાયબર ક્રાઈમને લગતા વિવિધ ગુનાઓ કેવી રીતે અટકાવી શકાય તે અંગે શિકાગો યુનિવર્સિટીના એક્સપર્ટ માર્ગદર્શન આપશે. આ પ્રસંગે શ્રમ અને રોજગાર સચિવ રાજીવકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ