Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અબડાસામાં મોથાળા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લાં ચાર વર્ષથી ડોક્ટરની જગ્યા ખાલી હોવાથી ગ્રામજનો, આજુબાજુના પચ્ચીસેક ગામડાઓના ગ્રામજનોને સારવાર ન મળવાના કારણે ખૂબ જ તકલીફ વેઠવી પડે છે. ડોક્ટરની નિમણૂક માટે અનેક રજૂઆતો જિલ્લા વિકાસ અધિકારી સુધી થઈ છે. મોથાળામાં વહેલી તકે જો તબીબની કાયમી ધોરણે નિમણૂંક કરવામાં નહીં આવે તો તાળાંબંધી કરવામાં આવશે તેવું અહીંના લોકો જણાવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ