Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોટેરા સ્ટેડિયમને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની નેમ સાથે નવા સ્ટેડિયમનું કામ શરું કરાયું છે. GCAના ઉપપ્રમુખ પરિમલ નથવાણીએ આ અંગેનો લેટર ઓફ એક્સેપ્ટન્સ L & T કંપનીને સોંપ્યો છે.  સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે. 2019 સુધીમાં આ સ્ટેડિયમ બની જશે. 


 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ