નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું છે. મોટેરા સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે ઓળખાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટેરા સ્ટેડિયમનુ ઉદઘાટન કર્યું હતું. જેના માટે તેમણે સ્ટેડિયમની તકતીનું અનાવરણ કર્યું હતું. ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયું છે. ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સાથે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જોડાયું છે. સ્ટેડિયમની આસપાસના 233 એકર વિસ્તારમાં સ્પોર્ટ્સ એન્ક્લેવનું પણ ભૂમિપૂજન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું છે. ત્યારે હવે આ એન્ક્લેવ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોટર્સ એન્ક્લેવ તરીકે ઓળખાશે.