પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણી (morva hadaf by election result) માટેનું મતદાન (voting) 17મી એપ્રિલના રોજ થયું હતું. આજે તેની મતગણતરી (Election result) સરકારી વિનિયન કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે. પહેલા બેલેટ પેપર અને તે બાદ ઇવીએમની (EVM) મતગણતરી કરવામાં આવશે. ભાજપે (BJP) આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ (Congress) પક્ષે સુરેશભાઈ કટારાને મેદાને ઉતાર્યા હતા.
- છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના નિમિષાબેન સુથાર: 14426 મત - કોંગ્રેસનાં સુરેશભાઈ કટારા: 5796 મત. ભાજપનાં ઉમેદવાર આગળ