Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PNB મહાકૌભાંડની તપાસ ચાલુ છે ત્યાં વધુ ત્રણ બેન્કના આર્થિક કૌભાંડ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈની સામે આવ્યા છે. આ ત્રણ બેન્કોમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, બેન્ક ઓફ મહારાષ્ટ્રની સાથે પંજાબ નેશનલ બેન્કની બાડમેર શાખામાં બનાવટી કાગળિયાના આધારે કરોડોની લોન આપી દેવાના કારસાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ તપાસ ઝડપી બનાવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ