Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં કાર્યરત એશિયા પેસેફિક એક્ટિવિસ્ટ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે અમેરિકામાં પ્રવેશ કરતા લોકો સામે કડક કાર્યવાહીના ભાગરુપે 50થી વધુ ભારતીય ઓરેગન ખાતે ફેડરલ જેલમાં બંધ છે. મહિલા સાંસદ સુજેને પોતાના બ્લોગમાં ખુલાસો કરતા કહ્યું કે આ સેન્ટરમાં ગેરકાયદે અમેરિકા પહોંચેલા વિદેશીઓને રાખવામાં આવ્યા છે. અહીં લગભગ 123 કેદીઓ છે જેમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. જેમાંથી મોટાભાગના શીખ અને ક્રિશ્ચિયન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ