કેન્દ્રીય શ્રમમંત્રી થાવરચદં ગેહલોતના નેતૃત્વ હેઠળ રચાયેલા ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સના તાજેતરના અહેવાલમાં દેશમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનને કારણે જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે તાળાબંધી ને લીધે દેશમાં નવ કરોડથી વધુ શહેરી કામદારોને અસર પહોંચી છે અને તેમની રોજીરોટી બધં થઈ ગઈ છે.
મંત્રીઓના આ જૂથ દ્રારા સમગ્ર સ્થિતિની સમીક્ષા કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ વડાપ્રધાનની ઓફિસમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.