કોરોના વાયરસ વિરૂદ્ધની લડતમાં ભારતે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશમાંલગભગ નવ મહિનાના લાંબા સફર બાદ શનિવારે 90 કરોડ લોકોને કોરોનાનો એક ડોઝ લાગી ચૂક્યો છે. એટલુ જ નહીં ભારતમાં જલ્દી જ 25 કરોડ લોકોને કોરોનાના બંને ડોઝ લાગી જશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે આ સિદ્ધિની જાણકારી આપી. ભારતની વસ્તી 18 વર્ષથી વધુ ઉંમરના 94 કરોડ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ વસતીને ઓછામાં ઓછો એક ડોઝ આ વર્ષના અંત સુધી આપવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે જેના ઘણા નજીક પહોંચાડી પણ દીધા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે રાજ્યોનુ ધ્યાન આનાથી હટતુ નથી તો આ લક્ષ્ય ડિસેમ્બર માસથી પહેલા જ પૂરુ થઈ શકે છે.