વર્તમાન યુગમાં સાયબર ફ્રોડ સામાન્ય બની ગયું છે. શું સામાન્ય શું ખાસ છે, કોઈપણ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બની શકે છે. આલમ એ છે કે, સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેકિંગથી સુરક્ષિત નથી. આ મામલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે સંસદમાં માહિતી આપી તે પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકારના 600થી વધારે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે.