ગુજરાતના યુવાનોમાં દિનપ્રતિદિન નશાનું પ્રમાણ વધતું જાય છે જેના અનેક પુરાવા મળી રહ્યા છે. ઉડતા પંજાબા જેમાં ઉડતા ગુજરાત થઇ રહ્યું છે જેમાં આણંદમાંથી એક વર્ષમાં 6 ટન કરતા વધુ ગાંજો પકડાયો હતો. વિધાનગરી ગણાતા આણંદ- વિધાનગરી કેજ્યાં હજારો વિદ્યાર્થીઓ ભવિષ્ય ઉજળું કરવા ભણતા આવે છે જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થા મળ્યા છે.