દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 58 હજાર 77 નવા કેસ સામે આવ્યા છે અને 657 લોકોના મૃત્યુ થયા છે. ગુરૂવારની તુલનામાં આજે 13.4 ટકા ઓછા કેસ નોંધાયા છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે.
એક્ટિવ કેસમાં થયો ઘટાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપેલી માહિતી પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 6 લાખ 97 હજાર 802 થઈ ગઈ છે. તો આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને 5 લાખ 7 હજાર 177 થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી 4 કરોડ 13 લાખ 31 હજાર 158 લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે.