સામાન્ય રીતે તાવમાં ઉપયોગમાં લેવાતી પેરાસિટામોલ ટેબલેટ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે. આ ઉપરાંત કેલ્શિયમ અને વિટામીન ડી-૩ની સપ્લિમેન્ટ, ડાયાબિટિસ તથા હાઇબ્લડ પ્રેશરની દવાઓ સહિત ૫૦થી વધુ દવાઓ ડ્રગ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવેલા ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે.