કોરોના કાળમાં અટકી ગયેલ શૈક્ષણિક સત્ર પ્રભાવિત ન થાય તે માટે ગુજરાત સરકારે એક મોટી ઘોષણા કરી છે. સરકારે પહેલાથી આઠમાં ધોરણ સુધીના બાળકોને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખુદ સોશિયલ મીડિયા પર આની ઘોષણા કરી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પહેલાથી આઠમાં ધોરણ સુધી 51.25 લાખ વિદ્યાર્થી રજિસ્ટર્ડ છે.