ભારત સરકાર અને ટ્વિટર ઈંડિયા વચ્ચે જે મુદ્દાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદિત અકાઉન્ટ અને હૈશટેગને લઈને કેન્દ્ર સરકારે ટ્વિટરને કેટલાક પ્રશ્ન પુછ્યા હતા. જેના જવાબ આપવામાં આવ્યા છે. ટ્વિટર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા આપત્તિજનક હૈશટેગને દૂર કરવામાં આવ્યા છે અને સંબંધિત કંટેંટને પણ દૂર કરવામાં આવ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે જે અકાઉન્ટને બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું તેને પણ બંધ કરી દેવાયા છે.
ટ્વિટરે જવાબમાં જણાવ્યું હતું કે ભારત સરકારે કેટલાક અકાઉન્ટ બંધ કરવા કહ્યું હતું તેને કરી દેવામાં આવ્યા હતા. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે તેમાં બધુ ભારતીય કાયદા અનુસાર છે. તેથી આવા અકાઉન્ટને રિસ્ટોર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત 500થી વધુ એકાઉન્ટ પર એક્શન લેવામાં આવ્યા છે. જેની જાણકારી સરકારને આપવામાં આવી છે. ટ્વિટરે કહ્યું છે કે હજુ પણ આ મામલે સરકાર સાથે વાતચીત યથાવત રહેશે.