ભારતની કુલ વસ્તીના 10 ટકા વૃદ્ધો છે. દેશમાં કોવિડ-19થી થયેલા મોતમાંથી 50 ટકા મૃતકો વૃદ્ધો હતા, તેમ કેન્દ્ર સરકારે રે જણાવ્યું હતું. આ સિવાય કોવિડ-19થી મૃત્યુ પામેલા 73 ટકા દર્દીઓને અન્ય તકલીફ પણ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારત કોવિડ 19ની સારવારનું સંચાલન કરવામાં સક્ષમ છે અને અન્ય દેશોની સરખામણીમાં મૃત્યુદર પણ ઘટાડી શકે છે.