આઇસીયુ ફરજીયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની નોટિસના વિરોધમાં રાજ્યભરની ખાનગી હોસ્પિટલો, લેબોરેટરી શુક્રવારે સવારે ૭ થી શનિવારે સવારે ૭ સુધી હડતાળ પાડશે. રાજ્યભરના ૩૦ હજારથી વધુ તબીબો આ હડતાળમાં જોડાશે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.