બાળકોની સંસ્થા માટે કામ કરનારી સંસ્થા યૂનિસેફ અનુસાર નવા વર્ષના પહેલા દિવસ એટલે કે 1 જાન્યુઆરીએ દુનિયાભરમાં 392,078 બાળકોનો જન્મ થયો. UNICEF દ્વારા જાહેર કરવામાં આવેલી 190 દેશોની યાદીમાં ભારત સૌથી ઉપર છે. ભારતમાં પહેલી જાન્યુઆરી, 2020ના રોજ 67,385 બાળકોનો જન્મ થયો છે. ત્યારબાદ ચીનમાં 46,299 બાળકોનો જન્મ થયો છે. યૂનિસેફના આંકડા મુજબ, ત્રીજા નંબરે નાઇજીરિયા છે, જ્યાં 26,039 બાળકોનો જન્મ થયો. નાઇજીરિયા બાદ પાકિસ્તાન જ્યાં 16,787, ઈન્ડોનેશિયામાં 13,020 અને અમેરિકામાં 10,452 બાળકોનો જન્મ થયો. યૂનિસેફની યાદી મુજબ કાંગોમાં 10,427 અને યૂથોપિયામાં 8,493 બાળકોનો જન્મ થયો.