મુખ્યમંત્રી ની શપથવિિધ બાદ હવે નવા મંત્રી મંડળની રચના કરવા ની રાજકીય કવાયત તેજ બની છે. કમલમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ ના ગાંધીનગર સિૃથત નિવાસૃથાને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. તા. 16 મીએ રાજભવનના પ્રાંગણમાં ફરી એકવાર શપથવિિધ યોજાશે જેમાં 20થી વધુ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે.
ભુપેન્દ્ર પટેલ ની ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનો પત્તું કપાશે તે અંગેની રાજકીય અટકળો એ જોર પકડયું છે. સૂત્રોના મતે, પાંચથી છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવશે જ્યારે યુવા અને નવા ચહેરાઓને મંત્રી પદે તક આપવામાં આવશે .