સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલ કોરોના વાયરસના કેસો ભારતમાં પણ સતત વધી રહ્યાં છે. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને દર્દીઓની સંખ્યા હવે 35 હજાર પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના વાયરસના 1993 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે 73 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 35043 થઈ ગઈ છે. આ સાથે જ આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી કુલ 1147 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.