Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આફ્રિકામાં કોંગો દેશમાં કોંગો નદીમાં થયેલી બોટ દુર્ઘટનો આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનામાં ૧૫૦થી પણ વધુ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે.  હજી પણ કેટલાય ડઝન પ્રવાસીઓ ગુમ છે. લાકડાથી બનેલી એક મોટરબોટમાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં નાવ પલ્ટી ગઈ હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ