દેશમાં કોરોના સંક્રમણનાં આજનાં નવા કેસ 14146 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 144 લકોના મોત નીપજ્યા છે. આ સાથે 19,788 લોકો સ્વસ્થ થયા છે. આ નવા આંકડા બાદ દેશમાં કોરોના સંક્રમણનાં કુલ કેસ 3,40,67,719 થયા છે. જેમાં 1,95,846 એક્ટિવ કેસ છે. 3,34,19,749 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે કુલ 4,52,124 મૃત્યુઆંક છે. દેશમાં અત્યાર સુધી રસીના 97,65,89,540 ડોઝ અપાયા છે.