નાણાંમંત્રી નિર્મલા સીતારામણની વિક્રમી બજેટ સ્પીચ 2 કલાક અને 41 મિનિટ ચાલી હતી અને આખરે તબિયત નાદુરસ્ત થતા તેમણે બજેટના છેલ્લા બે પાના વાંચવાનું માંડી વાળ્યું હતું અને બેસી ગયા હતા. તેમના લાંબાલચક બજેટ ભાષણથી સોશિયલ મીડિયા પણ ખળભળી ઉઠ્યું હતું અને ટ્વીટર પર 11 લાખથી વધુ ટ્વીટ 30 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી દરમિયાન જોવા મળ્યા હતા. આ ટ્વીટ હેશટેગ #UnionBudget2020 સાથે જોવા મળ્યા હતા.