370ની જમ્મુ કાશ્મીરમાં કલમ રદ કર્યા બાદ રાષ્ટીય એકતા અભિયાન ના ભાગ રૂપે પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘણીની ઉપસ્થિતિમાં 370 તબીબો જીએમડીસી કન્વેન્સનલ હોલ ખાતે જોડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે ગણતરીના તબીબો જ હાજર રહેતા કાર્યક્રમનો ફિયાસકો થયો હતો. આજે પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં 100થી વધુ તબીબો બીજેપીમાં જોડાયા હતા. બીજેપી ટાર્ગેટનો 370 તબીબને જોડવાનો હતો.