Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રક્ષાબંધનના દિવસે લોકોને એક સ્થળેથી અન્ય જવા માટે પૂરતાં વાહનો મળતા નથી. પેસેન્જર્સ માટે બૂમાબૂમ કરતા ખાનગી ચાલકોની ગાડીઓમાં પેસેન્જર્સ સમાતા નથી. આ સ્થિતિમાંથી રાહત આપવા ગુજરાત સરકારે રક્ષાબંધનને લઇને વિશેષ વ્યવસ્થા કરી 100 વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ડિવિઝનને અા બાબતે સૂચના અપાઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ