Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભાવનગરના રંઘોળા પાસે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ વ્યક્તિઓનાં વારસદારને રૂપિયા બે લાખની સહાય પ્રધાનમંત્રી રાહત કોષમાંથી આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલી વ્યક્તિઓ ને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત પણ વડાપ્રધાને કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ