યૂરોપનો સમૃદ્ધ દેશ ઈટાલી કોરોના વાયરસના લીધે કબ્રસ્તાન બની ગયો છે. નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19)ના કારણે શનિવારે ઈટાલીમાં એક જ દિવસમાં વધુ 889 લોકોનાં મોત થતા દેશમાં મૃતાંક 10,000ને પાર થઈ ગયો છે.
ઈટાલીમાં લોકોનાં મોતની સંખ્યા વધતા કબ્રસ્તાનોમાં વેઇટિંગ લીસ્ટ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઈટાલીમાં શનિવારે 5,974 લોકો વધુ કોરોના પોઝિટિવ થતાં દેશમાં 92,472 લોકો કોરોના સંક્રમિત થયા હોવાનુ જાણવાં મળેલ છે.