દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 5609 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં 132 લોકોના મોત નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 1,12,359 કેસો સામે આવી ચૂક્યાં છે. જ્યારે અત્યાર સુધી કુલ 3445 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.