દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 3970 નવા કેસો નોંધાયા છે. જ્યારે આ સમયગાળામાં 103 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.
આ અંગે શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસો વધીને 85,940 પર પહોંચ્યા છે, જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 2752 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોનાના કુલ 85,940 કેસોમાંથી 53,035 એક્ટિવ છે, જ્યારે 30,153 લોકો સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.