આજે મોરબીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોરબીના મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી બે કટકાં થઈ ગયા હતા જેના પગલે અંદાજે 400 લોકો ડૂબ્યાં હોવાના અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયાની આશંકા છે, જો કે હજી સુધી મુતકો અંગેનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી. બીજી તરફ આ પુલ ખુલ્લો મુકાયો તેના પર મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. પાલિકાને જાણ કર્યા વિના તેમજ મંજૂરી વિના તહેવારમાં પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે.
મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ઘટસ્ફોટ
પાલિકાને જાણ કર્યા વિના પુલ ખુલ્લો મુક્યો
ફિટનેસ સર્ટિફિકેટ લીધા વિના પુલ ખુલ્લો મૂક્યો
મંજૂરી વિના તહેવારોમાં ખુલ્લો મૂક્યો પુલ
ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનો દાવો