મોરારી બાપુ ગત 8 દિવસથી અમરકંટકમાં રામકથા (Ramkatha) નું ગાન કરી રહ્યા છે. આઠમા દિવસે મોરારીબાપુએ જાપાનની રજધાની ટોક્યો (Tokyo) માં રમાઇ રહેલા ઓલમ્પિક ગેમ્સ (Olympic Games) ના દરેક ખેલાડીને આર્શિવાદ આપતાં પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને તેમણે જણાવ્યું હતું કે હાર જીતતો ગૌણ છે. પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરીને ખેલાડી ઓલમ્પિક સુધી પહોચે તે આપણા માટે ગૌરવની વાત છે.
આપણા વડાપ્રધાન સમયાંતરે ખેલાડીઓ સાથે વાત કરીને તેમનો ઉત્સાહ વધારે છે. તે ખૂબ જ પ્રશંસનીય છે. 2 દિવસથી મારા મનમાં ચાલી રહ્યું હતું કે હાર જીત મહત્વની નથી. દરેક ખેલાડીને પ્રસાદીના રૂપમાં થોડી રકમ મોકવા માંગુ છું. રકમનું કોઇ મહત્વ નથી. પોત પોતાના પ્રાંતના ખેલાડીઓને લોકો કરોડો રૂપિયા આપે છે. હું તેમનું સ્વાગત કરું છું. હું અમરકંટકની વ્યાસપીઠ પર ઓલમ્પિક (Olympic) માં ગયેલા 228 ખેલાડીઓને 25,000/- (કુલ 57) પ્રસાદીના રૂપમાં આપવા માગું છું. એક અઠવાડિયામાં આ રકમ ખાતામાં જમા થઇ જશે.