દ્વારકામાં મોરારિ બાપુ પર ભાજપનાંજ પૂર્વ ધારાસભ્ય દ્વારા કરાયેલા હુમલાનાં પ્રયાસનાં કારણે વિવાદ સળગી ઉઠતા પબુભા માણેક પર ચારે તરફથી માછલા ધોવાયા હતા. ઘટનામાં આજે મોરારિ બાપુનું મોટું નિવેદન આવ્યું હતું કે મારા તરફથી આ વિવાદનો અંત થાય છે. હું માફી માગનારો અને માફી આપનારો છું અને કોઇએ પણ ઉશ્કેરાટમાં આવવું નહીં. કૃષ્ણ અને બલરામ પર કરાયેલા વિવાદાસ્પદ નિવેદન બાદ મોરારિ બાપુ માફી માગવા માટે દ્વારકા પહોચ્યા હતા ત્યારે જ આ હુમલાનાં પ્રયાસની ઘટના બની હતી.