રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે વર્ષ 2020 માટે ભારતના GDP ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. મૂડીઝે આ અનુમાન 6.6 ટકાથી ઘટાડીને 5.4 ટકા કર્યું છે. તેની સાથે જ મૂડીઝે 2021માં GDPના અનુમાનને પણ 6.7 ટકાથી ઘટાડીને 5.8 ટકા કર્યું છે. મૂડીઝે કહ્યું કે નોવેલ કોરોના વાયરસના પ્રકોપના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે સુસ્તી આવી છે, તેના કારણે ભારતના GDP ગ્રોથની ગતિ ઘટી શકે છે.